હરિયાણા / VIDEO: જ્યારે કૃષિ બિલના પ્રશ્નોમાં ગૂંચવાયા ભાજપના સાંસદ, કાર છોડીને ભાગવા થયા મજબૂર

haryana indri bjp mla ram kumar kashyap ran amid questions on agricultural bill 2020 video viral

કૃષિ સુધારાને લઈને કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાને લઈને દેશના અનેક ભાગમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સરકાર તરફથી આપવામાં આવેલા આશ્વાસનોને લઈને ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. તે ક્યાંક વિરોધ દેખાડવાની સાથે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. હરિયાણામાં ખેડૂતનો વિરોધનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ