વિરોધ / કાલથી અહીં દૂધનો ભાવ 100 રૂપિયા, મોંઘવારી અને કૃષિ કાયદાનો વિરોધ

haryana hisar khap decide to increase milk rate 100 rs per litre

હરિયાણાના હિસારમાં યોજાયેલી ખાપ પંચાયતમાં દૂધના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં 1 માર્ચથી 100 રૂપિયા પ્રતિલીટર દૂધ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ