કાર્યવાહી / ટ્રેક્ટર ડ્રાઈવર પાસે નહોતા આટલા ડૉક્યુમેન્ટ્સ, દંડ થયો 59,000 રૂપિયા

Haryana Gurugram trolley driver traffic challan new motor vehicle act

ગુરૂગ્રામમાં યાતાયાત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી શરૂ છે. હવે એક ટ્રેક્ટર ડ્રાઇવરનું 59 હજારનું ચલણ કાપ્યું છે. ન્યૂ કોલોની મોડ પર મંગળવારનાં બપોર સિટી ટ્રાફિક પોલીસે ચલણ કાપ્યું. ટ્રેક્ટર ડ્રાઇવરની પાસે લાયસન્સ, ઇન્શ્યોરન્સ, આરસી ન હોતી. આ સાથે જ ડ્રાઇવર દારૂ પીને તેજ ઝડપમાં ટ્રેક્ટર ચાલી રહ્યું હતું અને એક બાઇક સવારને ટક્કર મારીને મારપીટ કરી રહ્યો હતો. ચલણ કાપ્યાં બાદ ટ્રેક્ટરને સીઝ કરી દેવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ