નિવેદન / યોગી બાદ હવે આ રાજ્યના ગૃહમંત્રીની જાહેરાત, 'લવ જિહાદ' સામે કાયદો લાવવાની તૈયારી

haryana Govt Mulling Law Against Love Jihad Says Home Minister Anil Vij

ઉત્તર પ્રદેશ બાદ હવે હરિયાણામાં પણ સરકાર લવ જિહાદ સામે કાયદો લાવવા માટે વિચાર કરી રહી છે, રાજ્યના ગૃહમંત્રીએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ