પહેલી રોજગારી સ્થાનિકોને / મોટી જાહેરાત : દેશમાં પહેલી વાર આ રાજ્યના યુવાનોને ખાનગી નોકરીઓમાં મળશે 75 ટકા અનામત

Haryana governor approves bill to reserve 75% of private sector jobs for locals

હરિયાણામાં યુવાનોને ખાનગી સેક્ટરની નોકરીઓમાં 75 ટકા અનામતનો માર્ગ મોકળો થઈ ગયો છે. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યાએ પ્રાઈવેટ સેક્ટરમાં 75 ટકા નોકરીઓના બીલને મંજૂરી આપી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ