રાજનીતિ / હરિયાણા સરકારમાં ખટપટ? CM ખટ્ટર તથા ડેપ્યુટી CM ચૌટાલા મળ્યા ગૃહમંત્રી અમિત શાહને

haryana government dushyant chautala manohar lal khattar amit shah

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ રાજ્યની ગઠબંધન સરકારમાં અણબનાવની અટકળોને ફગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી અને ખેડૂત આંદોલન વચ્ચે જેજેપીમાં તણાવના અહેવાલો પછી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં મળ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ