અનુમાન / હરિયાણામાં ભાજપ-કોંગ્રેસના જંગમાં જાણો કોની બની રહી છે સરકાર, જાણો Exit Pollના આંકડા

Haryana Exit Poll Results 2019 Updates

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે મતદાન યોજાયું હતું. જેમાં મતદારોના ઉત્સાહથી સરેરાશ 63 ટકા જેટલું મતદાન થયું હતું. 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. પરંતુ Exit Pollના આકડાં મુજબ હરિયાણમાં ખટ્ટર સરકાર ફરી બાજી મારી જશે. અંદાજે 70થી વધુ સીટોની બહુમતી સાથે ભાજપ સત્તા પર આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ