સંકેત / હરિયાણા એક્ઝિટ પોલ: ખતરામાં ખટ્ટર સરકાર, ત્રિશંકુ વિધાનસભાના આસાર

haryana exit poll congress bjp

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે મતદાન થયું હતું. હવે દરેક વ્યક્તિ ૨૪ ઓક્ટોબરે જાહેર થનારાં પરિણામની રાહ જોઈ રહી છે. પરંતુ તે પહેલાં આજતક-એક્સિસ માય ઈન્ડિયાનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. એક્ઝિટ પોલમાં કોઈ પણ પક્ષને બહુમતી મળતી દેખાતી નથી. અહીં ત્રિશંકુ વિધાનસભાના સંકેતો મળી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ