Coronavirus / વાહ! આ રાજ્યની સરકારે મેડિકલ સ્ટાફનો પગાર કરી દીધો ડબલ, શું ગુજરાતે પણ કરવું જોઈએ?

haryana doubles salaries of front line medical staff treating covid 19 patients

દેશમાં જ્યારે રાજ્ય સરકારો વેતનમાં ઘટાડો કરવા પર વિચારી રહી છે. હરિયાણા સરકારે ફ્રન્ટલાઇન મેડિકલ હેલ્થ વર્કર્સ માટે સારુ પગલુ ઉઠાવ્યું છે. હરિયાણામાં જે હોસ્પિટલોમાં કોવિડ 19 દર્દીઓ દાખલ છે. ત્યાં આઇસોલેશન વોર્ડ્સમાં કામ કરનારા મેડિકલ સ્ટાફનો પગાર રાજ્ય સરકારે ડબલ કરવાનું એલાન કર્યું છે. તેમાં ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને હેલ્પર સામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ