મર્ડર / કોંગ્રેસ નેતાને જાહેરમાં 10 ગોળી ધરબી દેતાં સારવાર દરમ્યાન થયું મોત

Haryana Congress Leader Vikas Chaudhary Shot Dead in Faridabad

ધોળેદહાડે થયેલી આ હત્યા બાદ ફરીદાબાદ પોલીસ એકાએક હરકતમાં આવી ગઇ. પોલીસનાં સૂત્રો અનુસાર, વિકાસ ચૌધરી પર બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ. ફાયરિંગ તે સમયે થયું, કે જ્યારે વિકાસ પોતાની ગાડીથી જીમ જઇ રહ્યાં હતાં. પોલીસ સીસીટીવી ફુટેજની શોધખોળ કરતાની સાથે જ હુમલાખોરોની તપાસમાં લાગી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ