હરિયાણા / વિધાનસભા ચૂંટણી પહેલા મોટો બદલાવ, કુમારી શૈલજાને કોંગ્રેસે આપી મોટી જવાબદારી

haryana congress kumari shaileja state president bhupinder singh hooda ashok tanwar

વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણા કોંગ્રેસમાં મોટો બદલાવ કરાયો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કુમારી શૈલજા (Kumari Selja)ને હરિયાણા કોંગ્રેસ (Haryana Congress)ના અધ્યક્ષ બનાવાયા છે. સાથે જ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દર સિંહ હુડ્ડા (Bhupinder Singh Hooda) વિધાનસભામાં વિપક્ષના નેતા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ