નિવેદન / ભાજપના આ નેતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું ગામડાઓમાં કોરોના ખેડૂત આંદોલનને કારણે વકર્યો

haryana cm manohar lal khattar says farmers movient is one reason for the spread of coronavirus in villages

હરિયાણાના CM ખટ્ટરે હાલમાં ચોંકાવનારું નિવેદન આપ્યુ છે. તેમનું કહેવું છે કે ગામડાઓમાં કોરોના ખેડૂત આંદોલનને કારણે વકર્યો છે. ગયા વર્ષ કરતાં ગામડામાં મૃત્યુદર 6થી 10 ગણો વધ્યો છે. આંદોલનકારીઓની અવરજવરને કારણે ગામડાઓમાં કોરોના વધુ ફેલાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ