વર્તન / VIDEO: સેલ્ફી લેવા આવનાર યુવક પર ભડક્યાં CM મનોહરલાલ, ધક્કો મારીને ખસેડી દીધો

Haryana: CM Manohar lal khattar pushes aside man who wanted to take selfie

હરિયાણામાં એક યુવકે પહેલા તો સીએમ મનોહરલાલનાં પગે પડ્યો અને પછી સેલ્ફી લેવા માટે ફોન આગળ ધર્યો. પરંતુ તેવામાં જ સીએમએ યુવકનો હાથ જોરથી બીજી બાજુ ફેંકી દીધો. આ ઘટના બાદ સાથ સીએમની સાથે ચાલી રહેલ લોકો પણ અવાક રહી ગયા. જો કે, બાદમાં લોકોએ તે યુવકને શાંતિથી પાછળની સાઇડ ખસેડી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ