મોંઘવારી / પ્રજા પેટ્રોલ-ડીઝલના ચડતાં ભાવથી પરેશાન છે, તો ભાજપના આ CM કહ્યું- આ વધારો તો સામાન્ય છે

haryana-cm-khattar-said-on-rising-prices-of-petrol-and-diesel-this-is-not-too-much-increase

દેશભરમાં જ્યાં પેટ્રોલ-ડીઝલની કિંમતો જ્યારે ભડકે બળી રહી છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ત્યારે હવે ભાજપના મુખ્યપ્રધાને એક વિવાદિત નિવેદન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ