હરિયાણા / ચડ્ડા-ટીશર્ટમાં CMO પહોંચ્યા હોસ્પિટલ, ડે.કમિશનરે કહ્યું- 24 કલાક ડ્યૂટી કરો સારી વાત પણ મર્યાદા ન ભૂલો, પ્રદીપ શર્માએ કહ્યું...

haryana charkhi dadri cmo reaches hospital nikkar Tshirt

ચડ્ડો અને ટી-શર્ટ પહેરીને કાર્યાલય પહોંચેલા સીએમઓ ડૉ. પ્રદીપ શર્માનો સોશિયલ મીડિયા પર ફોટો ચર્ચામાં છે. ત્યારે, ધારાસભ્ય સોમબીર સાંગવારને તેની ફરિયાદ મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીને કરવાની વાત કહી છે. જ્યારે સીએમઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ સવારે જૉગિંગ બાદ નિરીક્ષણ કરવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તે દરમિયાન કોઈએ તેમનો ફોટો લઇને વાયરલ કરી દીધો. ત્યારે, આ મામલે ડીસી શિવ પ્રસાદે કહ્યું કે, અધિકારી ડ્યૂટી આપે સારી વાત છે પણ મર્યાદા ન ભૂલે.

બ્રેકિંગ ન્યૂઝ