નિર્ણય / આ રાજ્યના CMનો સપાટો, પ્રાઈવેટ નોકરીઓમાં સ્થાનિક યુવાઓને 75 ટકા અનામત

haryana cabinet meeting 75 percentage reservation in private jobs

હરિયાણા કેબિનેટની બેઠક સોમવારે ચંદીગઢમાં થઈ હતી. આ બેઠકમાં ખાનગી ક્ષેત્રમાં યુવાનોને નોકરીમાં 75 ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ