દુષ્કર્મ / મહારાષ્ટ્રની સગીરા ગુજરાતમાં બની દુષ્કર્મનો શિકાર, સ્પોર્ટસની તાલીમ લેવા આવી હતી ગાંધીનગર

Haryana boy mischief maharastra teenager girl

મહારાષ્ટ્રની સગીરા ગાંધીનગરમાં દુષ્કર્મનો શિકાર બની છે. સગીરા ગાંધીનગરમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડીયામાં તાલીમ અર્થે આવી હતી. જ્યા હરિયાણાના યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ