મહત્વપૂર્ણ નિર્ણય / આ રાજ્યમાં જલ્દી લાગુ થઈ જશે પ્રાઇવેટ નોકરીઓમાં અનામત, 75% રિઝર્વેશન મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

haryana big relief to khattar government from supreme court canceled the order

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને રાહત આપતા પંજાબ હરિયાણા હાઈકોર્ટના આ આદેશને રદ્દ કરી દીધો છે કે જેમાં સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં રાજ્યના રહેવાસીઓને આપવામાં આવેલા 75 ટકા અનામતને હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ