વિધાનસભા ચૂંટણી / હરિયાણા BJPમાં આંતરિક કલેશ, પાર્ટીના ધારાસભ્યે જાહેર કરી નારાજગી

haryana assembly elections discord erupts in bjp mla expressed displeasure

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીમાં આંતરિક કલેશ ખુલીને સામે આવવા લાગ્યો છે. ઘણા સાંસદ, ધારાસભ્યોમાં ટિકિટને લઇને નારાજગી છે. બીજેપીના ગુરુગ્રામના ધારાસભ્ય અને હરિયાણા બીજેપીના મીડિયા પ્રભારી ઉમેશ અગ્રવાલે તો પોતાની નારાજગી ટ્વિટર પર જાહેર કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ