હરિયાણા ચૂંટણી / સોનિયા ગાંધીની રેલીનો કોંગ્રેસીઓ જ કરી રહ્યા છે વિરોધ, કરોડોના કૌભાંડ સાથે જોડાયેલો છે મામલો

haryana assembly elections 2019 haryana congress leaders not happy with sonia gandhi mahendragarh rally

હરિયાણામાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. આ પહેલા બીજેપી આક્રમક પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ રાજ્યમાં ચૂંટણી રેલીઓ કરી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસ માટે રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા છે. હવે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી શુક્રવારે (18 ઓક્ટોબર) મહેન્દ્રગઢમાં ચૂંટણી રેલી કરતા નજરે પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ