વિધાનસભા ચૂંટણી / હરિયાણામાં BJP ફસાઇ, ત્રિશંકુ વિધાનસભાના વચ્ચે ભાજપ-કોંગ્રેસની સરકાર બનાવવા કવાયત

haryana assembly election voting counting BJP Congress

હરિયાણામાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીન મતગણતરીમાં ભાજપ બહુમતિથી દૂર રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. જમાં ભાજપ હરિયાણામાં બહુમતિના મેજીક આંકડાથી દૂર રહી શકે છે. જેને લઇને  હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસે સરકાર રચવા કવાયત હાથ ધરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ