ચૂંટણી / હરિયાણામાં અસંતુષ્ટોને મનાવવા માટે હુડ્ડાએ ખેલ્યો મોટો દાવ

haryana assembly election congress bhupinder singh hooda

હરિયાણાની રાજનીતિમાં કોંગ્રેસની વાપસી માટે પાર્ટી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ બન્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કમાન સંભાળી લીધી છે. હુડ્ડા પોતાની અંતિમ રાજકીય ઇનિંગ દમદાર બનાવવા માગે છે. વિધાનસભા ચૂંટણીની ઔપચારિક જાહેરાત પહેલા હુડ્ડા હરિયાણા કોંગ્રેસમાં બદલાવથી નારાજ પાર્ટી નેતાઓને મનાવવામાં લાગી ગયા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ