હરિયાણા ચૂંટણી / PM મોદી કરી રહ્યા હતા રેલી, યુવકે મંચ તરફ કાગળ ફેંકી કહ્યું ક્યાં છે 'બેટી બચાવો, બેટી પઢાઓ?'

haryana assembly election 2019 man throws paper in pm modi rally ask where is beti bacho beti padho

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ચૂંટણી રેલીમાં એક વ્યક્તિએ 'બેટી બચાવો, બેટી પઢાઓ' પર સવાલ ઉઠાવતા નારા લગાવ્યા અને તેમના મંચ પર કેટલાક કાગળ ફેંક્યા. જોકે, વડાપ્રધાન મોદીએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ