હરિયાણા / હિસારમાં સેનાની ભરતીમાંથી પરત ફરી રહેલા યુવકોને નડ્યો અકસ્માત, 10ના મોત

Haryana 10 Indian Army Aspirants Dead1 Injured

હરિયાણાના હિસારમાં ચાલી રહેલી સેનાની ભરતીમાં મેડિકલ કરીને પરત ફરી રહેલા યુવકોના ઓટો પર ટેન્કર ઘસી આવતાં 10 યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘાયલોને સારવાર માટે પીજીઆઇ રોહતક લઇ જવામાં આવ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ