ખુશખબર / કોરોનાની રસીને લઇને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે આપ્યા ખુશખબર, આ સમયે મળી શકે વેક્સિન

Harvard University Professor Ashish Jha Says Covid 19 Here To Stay Till 2021

કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, અને સમગ્ર વિશ્વ વેક્સિનને લઇને મથામણ કરી રહ્યું છે ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરે એ વાતનો દાવો કર્યો છે કે, કોવિડ-19ના વેક્સિન પર ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે અને તેના સકારાત્મક પરિણામો પણ જોવા મળ્યા છેય તેમણે એવું પણ જણાવ્યું કે, આવનારા સમયમાં વેક્સિનના ટ્રાયલનું પરિણામ આવી જ રીતે મળતું રહેશે તો તે ખૂબ અસરકારક સાબિત થઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ