ઇલેક્શન 2022 / ઠેર ઠેર EVMને લઈને થતી ફરિયાદો મામલે હર્ષ સંઘવીએ આપ્યો જવાબ, જુઓ શું કહ્યું

Harsha Sanghvi statement on voting

મતદાનને લઈ હર્ષ સંઘવી કહ્યું કે, ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી અને કતાર ગામ હોય કે વરાછા રોડ તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે, સુરતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ