પ્રહાર / કેજરીવાલની 5મી ગેરંટીને લઇ હર્ષ સંઘવીનું મોટું નિવેદન, કહ્યું 'ગુજરાતમાં આવી રાજનીતિ ક્યારેય નથી જોઈ'

Harsh Sanghvi's sarcasm on Kejriwal's 5th guarantee

અરવિંદ કેજરીવાલની 5મી ગેરંટીને લઇને હર્ષ સંઘવીએ પ્રહાર કરતા જણાવ્યું કે, 'રાજ્યની બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ