સલાહ / લોકરક્ષક દળ પરીક્ષા મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, કહ્યું- 'એક ટોળકીને પોલીસે પકડી છે', ઉમેદવારોને આપી સલાહ

Harsh Sanghvi's big statement regarding Lokrakshak Dal exam

લોકરક્ષક દળ પરીક્ષા મામલે હર્ષ સંઘવીએ પરીક્ષાર્થીઓને સંબોધી જણાવ્યું હતું કે, કોઇ પણ પરીક્ષાર્થી ખોટી વિગતોથી ભરમાશો નહિં.તકલીફ પડે તો ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરવો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ