નિવેદન / આ ડ્રગ્સ કોઈ સામેથી નથી મૂકી જતું, પોલીસ પકડે છે: હર્ષ સંઘવીએ વિપક્ષ પર કર્યા પ્રહાર

Harsh Sanghvi's big statement on politics regarding drugs network

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, 'ગુજરાત પોલીસે એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આ મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નહીં.'

બ્રેકિંગ ન્યૂઝ