નિવેદન / માતાને વૃદ્ધાશ્રમમાં મોકલતાં બાળકોને ખરેખર શરમ આવવી જોઈએ, સુરતમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન  

Harsh Sanghvi's big statement in Surat

આજે મધર્સ ડે અંગે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલથાણ ખાતે વિધવા વૃદ્ધ માતાઓને મળ્યા હતા અને 400 ગંગા સ્વરૂપ માતાઓને અનાજની કીટનું વિતરણ પણ કર્યું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ