અમદાવાદ / 145મી રથયાત્રાને લઇને હર્ષ સંઘવીએ કહ્યું 'તમામ તૈયારીઓ પૂર્ણ, રથયાત્રાનું આયોજન સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ બનશે'

Harsh Sanghvi said All preparations for the 145th Rathyatra completed in ahmedabad

કોરોના કાળના 2 વર્ષ બાદ અમદાવાદમાં ધામધૂમથી રથયાત્રાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ