સુરત / ટ્રાફિક નિયમો તોડનાર કોઈ રીઢો ગુનેગાર નથી: સંઘવીની ગુજરાત પોલીસને ટકોર, જુઓ શું કહ્યું

Harsh Sanghvi in Police Pride program in Surat

સુરત શહેરમાં યોજાયેલા પોલીસ ગૌરવ સમારોહ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે 'ટ્રાફિક નિયમ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, એની જોડે માનવતા પૂર્વક જ વ્યવહાર થવો જોઇએ'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ