BIG BREAKING / હર્ષ સંઘવીનો ભવ્ય વિજય: સુરતમાં ભાજપે વિરોધીઓના કર્યા સૂપડા સાફ

Harsh Sanghvi BJP won from Surat majura

સુરતની મજૂરાની બેઠકથી ભાજપનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ભવ્ય જીત થઇ છે. હર્ષ સંઘવી, બળવતં જૈન અને PVS શર્મા વચ્ચે ટક્કર હતી જેમાં ભાજપનાં હર્ષ સંઘવીનો વિજય થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ