VIDEO / હેરી પોર્ટરની લેખિકાએ કહ્યું, હા મને કોરોનાના લક્ષણો હતા પરંતુ આ રીતે બચી

Harry potter author jk rowling said that she got fully recovered after using this breathing technique

કોરોના વાયરસ મહામારીને કારણે સમગ્ર દુનિયાને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ આ વાયરસનો તોડ શોધવામાં લાગેલા છે, પરંતુ અત્યાર સુધી આ વાયરસને લઈને કોઈ વેક્સીન કે દવા મળી નથી. ત્યારે હોલિવૂડની સૌથી લોકપ્રિય અને જાણીતી મૂવી સીરિઝ હેરી પોર્ટરની લેખિકા જે.કે રોલિન્ગે પોતાની આપવીતી જણાવતા એવી ટેક્નિક બતાવી જે ઘણાં લોકોને કામ આવી શકે છે. તેના એક ટ્વિટમાં તેણે જણાવ્યું કે, તેનામાં કોરોના વાયરસના લક્ષણ હતા પરંતુ તે શ્વાસ સંબંધી એક ખાસ ટેક્નિકને કારણે હવે સ્વસ્થ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ