બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / Daily Horoscope / મહાકુંભમાં હેરી પોર્ટર! ભંડારા જમતો Video સોશિયલ મીડિયામાં વાયરલ

વાયરલ / મહાકુંભમાં હેરી પોર્ટર! ભંડારા જમતો Video સોશિયલ મીડિયામાં વાયરલ

Last Updated: 11:00 AM, 23 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેરી પોટર શ્રેણીથી કોણ પરિચિત નથી? આ જાદુઈ કહાની ઘણા લોકોના બાળપણનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે. પણ જો કોઈ કહે કે 'હેરી પોટર' મહાકુંભ મેળામાં જોવા મળીયો, તો તમને શું લાગશે?

હેરી પોટર શ્રેણીથી કોણ પરિચિત નથી? આ જાદુઈ કહાની ઘણા લોકોના બાળપણનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે. પણ જો કોઈ કહે કે 'હેરી પોટર' મહાકુંભ મેળામાં જોવા મળીયો, તો તમને શું લાગશે? વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં ડેનિયલ રેડક્લિફ જેવો દેખાતો જે 'હેરી પોટર' તરીકે પ્રખ્યાત છે, પ્રયાગરાજમાં મહાકુંભમાં ભંડારનો આનંદ માણતો જોવા મળે છે.

હેરી પોટર શ્રેણીથી કોણ પરિચિત નથી? આ જાદુઈ કહાની ઘણા લોકોના બાળપણનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે. પણ જો કોઈ કહે કે 'હેરી પોટર' મહાકુંભ મેળામાં દેખાયો તો તમને શું લાગશે?

વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં ડેનિયલ રેડક્લિફનો હમશક્લ જે 'હેરી પોટર' તરીકે જાણીતો છે, પ્રયાગરાજમાં મહાકુંભમાં ભંડારનો આનંદ માણતો જોવા મળે છે.

mahakumbh-melo-2025

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં વિચિત્ર કહાની પ્રકાશમાં આવી રહી છે. 'આઇઆઇટિયન બાબા', 'મસ્કુલર બાબા', સુંદર સાધ્વી અને રુદ્રાક્ષ બાબા જેવા નામોએ પહેલાથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી, પરંતુ આ વખતે ચર્ચાનો વિષય 'હેરી પોટર' છે!

હા મહા કુંભ મેળાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ ક્લિપમાં 'હેરી પોટર' જેવો દેખાતો ડેનિયલ રેડક્લિફ ભંડારમાં બેસીને ભોજન કરતો જોવા મળે છે. પ્રયાગરાજ ટોક ટાઉન નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયેલા આ વીડિયોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

મહાકુંભમાં 'હેરી પોટર'

વીડિયોમાં દેખાતો માણસ ડેનિયલ રેડક્લિફ જેવો જ દેખાય છે. લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો. આ માણસ ભંડારાનો પ્રસાદ એક ડિસ્પોઝેબલ પ્લેટમાં ખાતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર લોકોની રમુજી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી હતી.

એક યુઝરે લખ્યું કે આ બિલકુલ હેરી પોટર જેવો લાગે છે! જ્યારે બીજાએ મજાકમાં કહ્યું કે હેરી પોટર પ્રસાદનો આનંદ માણી રહ્યો છે.

આ પણ વાંચોઃ 50 વર્ષ બાદ મૌની અમાવસ્યા પર સર્જાઇ રહ્યો છે આ અદભુત સંયોગ, સમજી લેવું આ 3 રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ

મહાકુંભ: વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો

નોંધનીય છે કે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ 45 દિવસનો કાર્યક્રમ ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર યોજાઈ રહ્યો છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં લગભગ 45 કરોડ શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahakumbh 2025 Harry Potter hamsakal trading news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ