ખેલ / કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, હરમનપ્રિત કરશે કેપ્ટન્સી, વડોદરાની યાસ્તિકા ભાટીયાનો ટીમમાં સમાવેશ

Harmanpreet Kaur Picked To Lead Indian Women’s Cricket Team at Historic Birmingham Commonwealth Games

બીસીસીઆઈએ કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની વિમેન્સ ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે અને હરમનપ્રિત કૌરને કેપ્ટન જાહેર કર્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ