રેકોર્ડ બ્રેક / T20માં સૌથી વધુ રન બનાવનારી મહિલા બની હરમનપ્રીત કૌર, મિતાલી રાજનો રેકોર્ડ તોડતા બનાવ્યા આટલા રન..

Harmanpreet Kaur became the highest run scorer in T20 by  breaking Mithali Raj's record

શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટ ખોઈ 125 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.1 ઓવરમાં પાંચ વિકેટના નુકશાને શ્રીલંકા સામે જીત મેળવી લીધી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ