વિડીયો / ગજબ કૅચ : ટીમ ઈન્ડિયાની આ મહિલા ક્રિકેટરની ચારે બાજુ ચર્ચા, VIDEO જોઈ તમે પણ થઈ જશો ફીદા

harleen deol takes a stunner on boundary

ક્રિકેટના મેદાન પર આપણે ભારતીય પુરુષ ક્રિકેટરોને ઘણા અનોખા અને આકર્ષક કેચ કરતા જોઈ ચુક્યા છે. પરંતુ તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટરો પણ મેદાન પર તેમની શાનદાર ફિલ્ડીંગનો દેખાવ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ