મહિલા સશક્તિકરણ / શાનદાર જોબ છોડીને 21 વર્ષમાં પોલિટીક્સમાં માંડ્યા ડગ, આમની વર્કિંગ સ્ટાઇલથી મોદી પણ થયા પ્રભાવિત

hariyana's youngest sarpanch

આ છે 23 વર્ષની પ્રવિણ કૌર, જેને હરિયાણાની સૌથી નાની ઉંમરની સરપંચ હોવાનુ ગૌરવ પ્રાપ્ત છે. એન્જીનીયરિંગ બાદ સારી એવી નોકરી છોડીને તે ગામવાળાના કહેવા પર સરપંચનુ ઇલેક્શન લડી અને જીતી. ત્યારે તે માત્ર 21 વર્ષની હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ