VIDEO / ભાજપના ઉમેદવારે EVM ને લઇ એવો દાવો કર્યો કે રાજકારણમાં ફેલાયો ગરમાવો

Hariyana Assembly Election bjp candidate bakshish singh virk evm vote

સોમવારે હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પહેલા અસાંધ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બક્ષિશસિંહ સિંહ વિર્કના વીડિયોને લઈને વિવાદ સર્જાયો છે. વિર્કે ધમકીભર્યા રીતે લોકોને ચેતવણી આપી છે કે જો તમે કોઈ બટન દબાવો તો મત કમળના ફૂલ પર જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ