લાલ 'નિ'શાન

નિમણૂક / રૂ. 1ની ફી લઈને ઈન્ટરનેશનલ કોર્ટમાં PAKને ઝટકો આપનાર સાલ્વેને બ્રિટનની મહરાણીએ આપી મોટી જવાબદારી

Harish Salve appointed as Queen Counsel

વરિષ્ઠ વકિલ અને દેશના પૂર્વ સોલિસિટર જનરલ સોલ્વેને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મોટી જવાબદારી મળી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ હરીશ સાલ્વેને પોતાનો કાઉન્સલ તરીકે નિયુક્ત કર્યા છે. મહારાણી એલિઝાબેથ દ્વારા દર વર્ષે કોમનવેલ્થ દેશમાંથી કેટલાંક વરિષ્ઠ વકીલોની નિમણૂક કરવામાં આવે છે, જેમાં આ વખતે હરીશ સાલ્વેનું નામ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ