છોટાઉદેપુર / હરિપુરા ગામમાં રાતના ઉજાગરા કરી મહીલાઓ ભરે છે પાણી

In the Haripura village, the women are filled with water, the water fills the water

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુરા વદેશીયા ગામે પાણીના જળ સ્તર ઊંડા ઉતરી જતા બોર મોટર હેન્ડપપ બંધ પડયા છે ત્યારે રાજ્ય સરકારના પાણી પોહચડવા દાવા પોકળ સાબિત થયા છે. હરીપૂરા વદેશીયા ગામ 1 હજારથી વધુ વસ્તી ધરાવતું ગામ છે. પાણીની સમસ્યાથી પીડાતા હોય રાતના ખેતીનો વિજ પુરવઠો આવે અને ખેડૂતના ખેતરમાંથી પાણી મળે તેની રાહ જોવા લાગ્યા હતા, રાતના વિજ પુરવઠો ન આવતા કલાકો સુધી ગામની મહીલાઓ પાણી માટે કલાકો સુધી બેસી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ