ખેતર થયું ખાખ / જગતના તાતનો ઉભો પાક સેકન્ડોમાં બળીને ખાખ થઇ ગયો, ખેડાના ખેડૂતની મહેતન પર પાણી ફરી વળ્યું

Haripur village of Thasra in Kheda district, the ready crop of wheat was burnt and destroyed

ખેડા ઠાસરાના હરિપુર ગામે ખેતરમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે. ખેતર પરથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ