VIDEO / હરિપ્રસાદ સ્વામીનો નશ્વર દેહ સોખડા લઈ જવાયો, ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યા હરિભક્તો, જુઓ સમગ્ર વીડિયો

Hariprasad Swami Of Sokhada Passes Away video from vadodara

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી સોમવારે મોડી રાતે અક્ષર નિવાસી થયાં છે. ત્યારે હવે તેમના પાર્થિવ દેહને હરિધામ સોખડા લઈ જવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ