હરિધામ શોકમગ્ન / સોખડા: હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શનનો કાર્યક્રમ જાહેર, આ તારીખે યોજાશે અંતિમ સંસ્કાર વિધિ

Hariprasad Swami Of Sokhada Passes Away know funeral ceremony

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી સોમવારે મોડી રાતે અક્ષર નિવાસી થયાં છે. ત્યારે હવે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શનને લઈને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ