ભક્તો ધ્યાન આપે... / પ્રસિદ્ધ યાત્રાધામ હરિદ્વાર-ઋષિકેશમાં પણ કપડાંને લઈને આવી ગયા નિયમ, આ જગ્યાએ ચંપલ પહેરીને નહીં જઈ શકાય

Haridwar temples new dress code: Akhara Parishad president Mahan Ravindra Puri said body exposure is not considered good in...

અખાડા પરિષદના પ્રમુખ મહાન રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં શરીરના એક્સપોઝરને સારું માનવામાં આવતું નથી, જેના કારણે દક્ષિણ ભારતના મંદિરોમાં પહેલાથી જ ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ છે. આ ધાર્મિક પરંપરાને અહીં પણ આગળ વધારવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ