ખાસ વાંચો / હરિદ્વારના કુંભ મેળામાં જવાનો પ્લાન કરતા હોય આ SOP જાણી લેજો, નહીંતર ધક્કો થશે

haridwar kumbh mela from february 27 devotees will have to follow SOP

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હરિદ્વારમાં યોજાનારા કુંભ મેળો 2021માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP)જાહેર કરી છે. એસઓપીમાં લખ્યું છે કે કુંભ મેળો 27 ફેબ્રુઆરીથી 30 એપ્રિલ 2021 સુધી શરૂ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ