ઉત્તરપ્રદેશ / બંધનબેંકનાં મેનેજર લાખની રોકડ લઇ થયાં ફરાર, દેહરાદૂનમાંથી પ્રેમિકા સાથે મળી આવ્યાં સુરેશકુમાર

hardoi news two managers of bandhan bank absconded with customer money

સંડીલા સ્થિત બંધન બેંકનાં મેનેજર સુરેશ કુમાર અને બાંગરમઉ સ્થિત બંધન બેંકની પરિણીત બેંક મેનેજર અનિતાની વચ્ચે લાંબા સમયથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. બંને એકસાથે પરિવારથી દૂર પોતાની દુનિયા વસાવવા ઇચ્છતા હતાં જેના કારણે તેમણે ગ્રાહકોનાં લાખો રૂપિયા લઇ ફરાર થયાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ