આમરણાંત ઉપવાસ મામલે હાર્દિકનું નિવેદન: અમદાવાદમાં આંદોલન કોઈ રોકી નહી શકે

By : vishal 06:20 PM, 09 August 2018 | Updated : 06:20 PM, 09 August 2018
પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી અનામતની માગ સાથે આંદોલન કરવામાં આવે છે. ત્યારે હવે હાર્દિક પટેલની આગેવાનીમાં આમરણાંત ઉપવાસ કરવામાં આવશે.

આ મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે કે, અમદાવાદમાં આંદોલનને કોઈ પણ રોકી શકશે નહી. આ ઉપરાંત હાર્દિકે જણાવ્યું કે, ઉપવાસ માટે મંજુરી લેવા માટે પોલીસ કમિશ્નર, કલેક્ટર સુધી મળીશું.

ર્દિક દ્વારા જે મેદાનમાં જગ્યાની માગ કરવામાં આવે છે તે મેદાનમાં તંત્ર દ્વારા પાર્કિંગના બેનરો લગાવવામાં આવ્યા છે.  આ મામલે હાર્દિકે જણાવ્યુ કે, મેદાનમાં વાહનો પાર્ક કરવામાં આવશે તો મેદાનમાં પાર્ક થયેલા વાહનો પર બેસીને ઉપવાસ કરીશું.  Recent Story

Popular Story