ચૂંટણી / VIDEO: બંધબારણે રંધાયું રાજકારણ? આ વ્યક્તિ જે બંને સાઈડ કરે છે બેટિંગ

Hardik Patel's visit to the closed door will vote for Congress!

કહેવાય છે કે બંધ બારણે ઘણું બધું થઈ જતું હોય છે. રાજ્યમાં લોકસભા મતદાનને માત્ર અમુક કલાકોની જ વાર છે. તેવામાં બંધ બારણે બેઠકોનો દોર શરૂ થયો છે. તે પણ એક એવા વ્યક્તિ સાથે જેમનું પાટીદારો પર પ્રભુત્વ છે. એક એવો વ્યક્તિ જે જાહેરમાં તો કોઈ પક્ષને સમર્થન નથી આપતો. પરંતુ અંદર ખાતે બંને પક્ષને સાચવવામાં માહેર છે. જેની સાથે હાર્દિકથી લઈને પાટીદાર નેતાઓ બંધ બારણે બેઠક કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ